યહોશુઆ 17:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તોપણ મનાશ્શાપુત્રો તે નગરો [ના રહેવાસીઓ] ને કાઢી મૂકી ન શક્યા; પણ કનાનીઓ તો તે પ્રાંતમાં રહ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 પણ મનાશ્શાના વંશજો એ શહેરોમાંથી ત્યાંના રહેવાસીઓને કાઢી મૂકી શક્યા નહિ; તેથી ત્યાં કનાનીઓનો વસવાટ ચાલુ રહ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પણ હજી સુધી મનાશ્શાના પુત્રો તે નગરોને કબજે કરી શક્યા નહિ અને મૂળ રહેવાસીઓને કાઢી મૂકી શકયા નહિ એટલે કનાનીઓ આ દેશમાં રહ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ12 મનાશ્શાના લોકો આ શહેરોની માંલિકી મેળવી શક્યા નહિ, તેથી કનાનીઓ ત્યાં રહ્યાં. Faic an caibideil |