યહોશુઆ 16:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને ત સરહદ મિખ્મથાથની ઉત્તરે પશ્ચિમ તરફ ગઈ; અને તે ત્યાંથી પૂર્વ તરફ વળીને તાનાથ-શીલો સુધી ગઈ. ને તેની પાસે થઈને યાનોઆની પૂર્વે ગઈ; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 અને ત્યાંથી તે ભૂમધ્ય સમુદ્ર સુધી પહોંચતી. મિખ્મથાથ તેમની ઉત્તરે હતું. તેની પૂર્વ તરફ સરહદ વળીને તાઅનાથ-શીલો તરફ વળી અને તેને વટાવીને પૂર્વમાં યાનોઆ સુધી ગઈ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 અને ત્યાંથી તે સમુદ્ર તરફ ગઈ. મિખ્મથાથની ઉત્તર પરથી વળીને પૂર્વ તરફ તાનાથ-શીલો સુધી અને દૂર યાનોઆની પૂર્વ તરફ ગઈ. Faic an caibideilપવિત્ર બાઈબલ6 ત્યાંથી તે સમુદ્ર સુધી જતી રહી. ઉત્તરે મિખ્મથાથ હતું. પૂર્વમાં એ સરહદ તાઅનાથશીલોહ તરફ વળી અને ત્યાંથી યાનોઆહના નજીકના વિસ્તાર તરફ વળતી હતી. Faic an caibideil |