Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 16:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને યૂસફપુત્રો મનાશ્શા ને એફ્રાઈમે પોતાનું વતન લીધું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 યોસેફના વંશજો એટલે એફ્રાઈમ અને પશ્ર્વિમ મનાશ્શાનાં કુળોને ભાગે એ પ્રદેશ આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 આ રીતે યૂસફનાં બે કુળ, મનાશ્શા અને એફ્રાઇમનાં કુળોને વારસો પ્રાપ્ત થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 મનાશ્શા અને એફ્રાઈમના લોકોને મનાશ્શા અને એફ્રાઈમ યૂસફના પુત્રો હતાં આ ભૂમિ મળી હતી.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 16:4
6 Iomraidhean Croise  

અને બીજાનું નામ તેણે એફ્રાઇમ પાડયું. કેમ કે [તેણે કહ્યું,] “મારા દુ:ખના દેશમાં ઈશ્વરે મને સફળ કર્યો છે.”


પ્રભુ યહોવા કહે છે, “આ સરહદથી તમારે ઇઝરાયલનાં બાર કુળો પ્રમાણે જમીનનો વારસો વહેંચી લેવો. યૂસફને [બે] હિસ્સા [મળે].


કેમ કે યૂસફપુત્રોનાં બે કુળ હતાં, એટલે મનાશ્શા તથા એફ્રાઈમ; અને વસવાને માટે નગરો, તથા તેઓનાં ઢોરઢાંક તથા તેઓની માલમિલકતને માટે પરાં, તે સિવાય તેઓએ તે દેશમાં લેવીઓને કંઈ ભાગ આપ્યો નહિ.


અને એફ્રાઈમપુત્રોની સીમા તેઓનાં કુટુંબો પ્રમાણે [આ પ્રમાણે] હતી:એટલે પૂર્વ તરફ તેઓના ભાગની સીમા અટારોથ આદ્દાર, ઉપરના બેથ-હોરોન સુધી હતી.


અને યૂસફપુત્રોએ યહોશુઆને એમ કહ્યું, “આજ સુધી યહોવાએ મને આશિષ આપી છે, તેથી હું એક મોટી પ્રજા થયો છું, તો વતન માટે એક જ હિસ્‍સો તથા એક જ વાંટો તેં મને કેમ આપ્યો છે?”


અને તેઓ તેના સાત વિભાગ કરે:યહૂદા દક્ષિણમાં પોતાની સરહદની અંદર રહે, ને યૂસફપુત્રો ઉત્તરમાં પોતાની સરહદની અંદર રહે.


Lean sinn:

Sanasan


Sanasan