યહોશુઆ 16:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને પશ્ચિમ તરફ યાફલેટીઓની સીમા સુધી, નીચલા બેથ-હોરોણી સીમઅ સુધી, નીચલા બેથ-હોરોણી સીમા છેક ગેઝેર સુધી ઊતરી; અને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 ત્યાંથી પછી તે પશ્ર્વિમ તરફ યાફલેટીઓના વિસ્તાર તરફ છેક બેથ-હોરોનના નીચાણના વિસ્તાર સુધી ગઈ. તે સીમા ત્યાંથી ગેઝેર સુધી પહોંચી અને ભૂમધ્ય સમુદ્ર આગળ પૂરી થઈ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 પછી પશ્ચિમ તરફ નીચે યાફલેટીઓના પ્રદેશથી, દૂર સુધી નીચાણમાં બેથ-હોરોનના પ્રદેશ સુધી અને ગેઝેર સુધી તે સમુદ્ર પાસે પૂરી થઈ. Faic an caibideilપવિત્ર બાઈબલ3 અને પશ્ચિમ તરફ તે યાફલેટીઓની સીમાંથી છેક નીચલા બેથ-હોરોન અને ગેઝેર સુધી અને તે ભૂમધ્ય સમુદ્ર તરફ ચાલી. Faic an caibideil |