Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 15:62 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

62 તથા નિશ્બાન તથા ખારાનું નગર તથા એન-ગેદી; છ નગરો તેઓનાં ગામો સહિત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

62 નિબ્શાન, ક્ષાર-નગર અને એન-ગેદી; એ છ નગરો તેમનાં ગામો સહિત.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

62 નિબ્શાન, ખારાનું નગર તથા એન-ગેદી; તેઓનાં ગામો સહિત આ છ નગરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

62 નિબ્શાન, મીઠાનુંનગર અને અને ગેદી અને તેની આજુબાજુના ગામો સહિત કુલ 6 શહેરો હતા.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 15:62
7 Iomraidhean Croise  

કોઈએ આવીને યહોશાફાટને ખબર આપી, “સમુદ્રને પેલે પારથી એટલે અરામમાંથી તમારી વિરુદ્ધ એજ મોટી ફોજ આવે છે; તેઓ હાસસોન-તામાર એટલે એન-ગેદી માં છે.”


મારો પ્રીતમ એન-ગેદની દ્રાક્ષાવાડીઓમાં મેંદીના ફૂલના ગુચ્છા જેવો મને લાગે છે.


વળી તેને તીરે માછીઓ ઊભા રહેશે. એન-ગેદીથી તે એન-એગ્લાઈમ સુધી તો જાળો પાથરવાની જગા થશે. અને મહા સમુદ્રનાં માછલાંની જેમ તેમાં જાતજાતનાં પુષ્કળ માછલાં થશે.


અરણ્યમાં બેથ-અરાબા, મિદ્દીન તથા સખાખા;


અને યરુશાલેમના રહેવાસી યબૂસીઓને તો યહૂદાપુત્રો હાંકી કાઢી ન શક્યા; પણ યબૂસીઓ યહૂદાપુત્રોની સાથે યરુશાલેમમાં આજ સુધી રહ્યા છે.


દાઉદ ત્યાંથી નીકળીને એન-ગેદીના ગઢોમાં રહેવા ગયો.


શાઉલ પલિસ્તીઓની પાછળ પડવાનું પડતું મૂકીને પાછો આવ્યો ત્યારે એમ બન્યું કે, તેને સમાચાર મળ્યા, “જુઓ, દાઉદ એન-ગેદીના રાનમાં છે.”


Lean sinn:

Sanasan


Sanasan