Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 15:60 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

60 કિર્યાથ-બાલ (એટલે કિર્યાથ-યારીમ) તથા રાબ્બા; બે નગરો તેઓનામ ગામો સહિત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

60 કિર્યાથ-બઆલ (એટલે કિર્યાથ- યઆરીમ) અને રાબ્બા; એ બે નગરો તેમનાં ગામો સહિત.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

60 કિર્યાથ-બાલ એટલે કિર્યાથ-યારીમ તથા રાબ્બા, તેઓનાં ગામો સહિત આ બે નગરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

60 કિર્યાથ-બઆલ, (કિર્યાથ-યઆરીમ) રાબ્બાહ અને તેની નજીકનાં ગામો. સાથે ત્યાં બે શહેરો હતાં.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 15:60
8 Iomraidhean Croise  

કાલેબના પુત્રો આ હતા : એફ્રાથાના જ્યેષ્ઠપુત્ર હૂરનો પુત્ર શોબાલ, તે કિર્યાથ-યારીમનો પિતા હતો.


તથા મારાથ તથા બેથ-અનોથ તથા એલ્તકોન; છ નગરો તેઓનાં ગામો સહિત.


અરણ્યમાં બેથ-અરાબા, મિદ્દીન તથા સખાખા;


અને પર્વતના શિખરથી તે નેફતોઆનાં પાણીના ઝરા સુધી તે સીમા અંકાઈ હતી, ને ત્યાંથી એફ્રોન પર્વતનાં નગરો સુધી ગઈ; અને તે સીમા બાલા (એટલે કિર્યાથ-યારીમ) સુધી દોરાયેલી હતી;


અને જે પર્વત બેથહોરોનની સામે દક્ષિણ બાજુએ આવેલો છે ત્યાંથી તે સીમા દક્ષિણ તરફ લંબાઈને પશ્ચિમ ભાગ પર વળી; અને યહૂદાપુત્રોનું નગર કિર્યાથ-બાલ (એટલે કિર્યાથ-યારીમ) તેની પાસે તેનો છેડો આવ્યો:એ તેનો પશ્ચિમ ભાગ હતો.


અને ઇઝરાયલી લોકો, ચાલી નીકળીને ત્રીજે દિવસે તેઓનાં નગરોમાં પહોંચ્યા. હવે તેઓનાં નગરો તો ગિબ્યોન ને કફીરા ને બેરોથ ને કિર્યાથ-યારીમ હતાં.


પછી તેઓએ કિર્યાથ-યારીમના લોકો પાસે સંદેશિયા મોકલીને કહ્યું, “પલિસ્તીઓ યહોવાનો કોશ પાછો લાવ્યા છે. તમે નીચે ઊતરીને તે તમારે ત્યાં લઈ જાઓ.”


અને કિર્યાથ-યારીમના માણસો ત્યાં ગયા, ને યહોવાનો કોશ લઈ જઈને પર્વત પર અબીનાદાબનું ઘર હતું તેમાં તેઓએ તે મૂક્યો, ને તેના દીકરા એલાઝારને યહોવાના કોશની સંભાળ રાખવાને પ્રતિષ્ઠિત કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan