યહોશુઆ 15:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને તે સીમા બેથ-હોગ્લા સુધી ગઈ, ને બેથ-અરાબાની ઉત્તર બાજુ થઈને આગળ વધી; અને તે સીમા રુબેનના દીકરા બોહાનની શિલા સુધી ગઈ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 ત્યાંથી તે બેથ-હોગ્લા સુધી પહોંચી અને ઉત્તર બાજુએ બેથ-અરાબા તરફ આગળ વધી અને ત્યાંથી રૂબેનના પુત્ર બોહાનની શિલા તરફ ગઈ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તે સરહદ બેથ-હોગ્લા અને બેથ-અરાબાની ઉત્તર તરફ પસાર થઈને આગળ ગઈ. પછી તે સરહદ બોહાનની શિલા, રુબેનના દીકરા સુધી ગઈ. Faic an caibideilપવિત્ર બાઈબલ6 પછી તે બેથ-હોગ્લાથી ઉપર જઈ અને બેથ-અરાબાહની ઉત્તરે ચાલુ રહીને બોહાન જે રૂબેનનો પુત્ર હતો તેની શિલા સુધી તે જાય છે. Faic an caibideil |