Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 15:54 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

54 તથા હુમ્ટા તથા કિર્યાથ-આર્બા (એટલે હેબ્રોન) તથા સીઓર; નવ નગરો તેઓનાં ગામો સહિત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

54 હમ્ટા, કિર્યાથ-આર્બા (એટલે હેબ્રોન), સીઓર; એ નવ નગરો તેમનાં ગામો સહિત.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

54 હુમ્ટા, કિર્યાથ-આર્બા એટલે હેબ્રોન તથા સીઓર. તેઓના તાબાના ગામો સહિત કુલ આ નવ નગરો હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

54 હુમ્ટાહ, કિર્યાથ-આર્બા એટલે કે હેબ્રોન અને સીઓર અને તેની આજુબાજુના ગામો સહિત કુલ 9 શહેરો હતાં.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 15:54
6 Iomraidhean Croise  

અને સારા કનાન દેશના કિર્યાથ-અર્બા (એટલે હેબ્રોન)માં મરી ગઈ; અને ઇબ્રાહિમ સારાને માટે શોક કરવાને તથા તેને માટે રડવાને આવ્યો.


હવે પહેલાં હેબ્રોનનું નામ કિર્યાથ-આર્બા હતું. તે [આર્બા તો] અનાકીઓમાં સૌથી મોટો પુરુષ હતો. અને દેશ યુદ્ધથી પરવાર્યો.


અને યહોશુઆને [આપેલી] યહોવાની આજ્ઞાપ્રમાણે, યહૂદાપુત્રોમાં યફૂન્‍નેના દીકરા કાલેબને તેણે એક ભાગ આપ્યો, એટલે કિર્યાથ-આર્બા (જે હેબ્રોન છે તે) આપ્યું. [આર્બા તો] અનાકનો પિતા [હતો].


તથા યાનીમ તથા બેથ-તાપ્પુઆ તથા અફેકા;


માઓન, કાર્મેલ તથા ઝીફ તથા યૂટા;


અને તેઓએ હારુન યાજકના પુત્રોને મનુષ્યઘાતકનું આશ્રયનગર હેબ્રોન ને તેનાં ગૌચર, તથા લિબ્ના ને તેનાં ગૌચર;


Lean sinn:

Sanasan


Sanasan