Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 15:51 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

51 તથા ગોશેન તથા હોલોન તથા ગીલોહ; અગિયાર નગરો તેઓનાં ગામો સહિત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

51 ગોશેન, હોલોન, ગીલોહ; એ અગિયાર નગરો તેમનાં ગામો સહિત.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

51 ગોશેન, હોલોન તથા ગીલોહ. તેઓના તાબાના ગામો સહિત કુલ આ અગિયાર નગરો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

51 ગોશોન, હોલોન, ગીલોહ અને તેની આજુબાજુના ગામો સહિત કુલ અગિયાર નગરો હતો.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 15:51
6 Iomraidhean Croise  

આબ્શાલોમ યજ્ઞ કરતો હતો, તે દરમિયાન તેણે દાઉદના મંત્રી અહિથોફેલ ગીલોનીને તેના નગરથી એટલે ગીલો નગરથી તેડાવ્યો. અને બંડ ભારે થયું; કેમ કે આબ્‍શાલોમના પક્ષમાં લોકો સતત વધતા જતા હતા.


અને કાદેશ-બાર્નેઆથી ગાઝા સુધી તેઓને, તથા ગિબ્યોન સુધી ગોશેનના આખા પ્રદેશને, યહોશુઆએ માર્યા.


એ પ્રમાણે યહોશુઆએ તે આખો દેશ કબજે કર્યો, એટલે પહાડી પ્રદેશ, ને આખો નેગેબ, ને આખો ગોશેન દેશ, ને નીચાણનો પ્રદેશ, ને અરાબા, ને ઇઝરાયલનો પહાડી પ્રદેશ, ને તેના જ તાબાનો નીચાણનો પ્રદેશ.


તથા અનાબ તથા એશ્તમો તથા આનીમ;


અરાબ તથા દૂમા તથા એશાન;


અને હોલોન ને તેનાં ગૌચર, તથા દબીર ને તેનાં ગૌચર;


Lean sinn:

Sanasan


Sanasan