Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 15:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 તથા હસાર-શૂઆલ તથા બેર-શેબા તથા બિઝયોથ્યા;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28 હસાર-શૂઆબ, બેર-શેબા, બિઝયોથ્યા;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 હસાર-શૂઆલ, બેરશેબા, બિઝયોથ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 હસાર-શૂઆલ, બેર-શેબા, બિઝયોથ્યાહ.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 15:28
8 Iomraidhean Croise  

અને ઇબ્રાહિમે મોટી સવારે ઊઠીને રોટલી તથા એક છાગળ પાણી લીધું, ને તે હાગારને આપી તેના ખભે મૂક્યું, ને છોકરો પણ તેને સોંપ્યો, ને તેને વિદાય કરી; અને તે નીકળીને બેર-શેબાના અરણ્યમાં ભટકતી ફરી.


અને તેણે તેને શિબા નામ આપ્યું; માટે આજ સુધી તે નગરનું નામ બેર-શેબા કહેવાય છે.


તેઓ બેરશેબામાં મોલાદમાં, હસારશુઆલમાં;


હાસાર-શુઆલમાં, બેરશેબામાં તથા તેના કસબાઓમાં;


તથા હસાર-ગાદ્દાહ તથા શ્હેમોન તથા બેથ-પેલેટ;


બાલા તથ ઇયીમ તથા એસેમ;


Lean sinn:

Sanasan


Sanasan