23 તથા કેદેશ તથા હાસોર તથા પિથ્નાન;
23 કેદેશ, હાસોર, ઈથનાન,
23 કેદેશ, હાસોર, પિથ્નાન,
અને કાદેશથી નીકળીને તેઓએ અદોમ દેશની સરહદમાં હોર પર્વતની તળેટી આગળ છાવણી કરી.
અને આપણે હોરેબથી ઊપડ્યા, ને જે બધું વિશાળ તથા ભયંકર અરણ્ય તમે જોયું તે, યહોવા આપણા ઈશ્વરે આપણને આપેલી આજ્ઞા પ્રમાણે અમોરીઓના પહાડી પ્રદેશને રસ્તે ચાલતાં, આપણે ઓળગ્યું. અને આપણે કાદેશ-બાર્નેઆમાં આવી પહોંચ્યા.
એક કેદેશનો રાજા; એક કાર્મેલમાંના યોકનામનો રાજા;
તથા કિના તથા દીમોના તથા આદાદા;
ઝીફ તથા ટેલેમ તથા બેઆલોથ;