યહોશુઆ 15:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને તેઓની દક્ષિણ તરફની સીમા ખારા સમુદ્રના છેડાથી, એટલે દક્ષિણ તરફની ખાડીથી [શરૂ થતી] હતી; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2-3 આ દક્ષિણની સરહદ મૃત સરોવરના દક્ષિણ છેડાથી દક્ષિણ તરફ આક્રાબીમના ઘાટમાં થઈને સીન તરફ જતી હતી. તે કાદેશ-બાર્નિયાની દક્ષિણથી શરૂ થઈ હેસ્રોન વટાવીને આદાર સુધી જઈને ર્ક્કા તરફ વળતી હતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેની સીમા દક્ષિણના ખારા સમુદ્રના છેડાથી, એટલે દક્ષિણના અખાતથી શરુ થતી હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ2 તેમની દક્ષિણી સરહદ મૃતસમુદ્રના દક્ષિણ છેડાથી, આરંભ થતી હતી. Faic an caibideil |