Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 15:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને તેણે ત્યાંથી દબીરના રહેવાસીઓ પર ચઢાઈ કરી; દબીરનું નામ તો પૂર્વે કિર્યાથ-સેફેર હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 ત્યાંથી જઈને તેણે દબીરના રહેવાસીઓ પર હુમલો કર્યો. (દબીરને પહેલાં કિર્યાથ-સેફેર કહેતા હતા).

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેણે ત્યાંથી દબીરના રહેવાસીઓ પર ચઢાઈ કરી. દબીરનું નામ તો પૂર્વે કિર્યાથ-સેફેર હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 કાલેબે ત્યાંથી જઈને દબીરના લોકો ઉપર ચઢાઈ કરી. પહેલાં દબીર કિર્યાથ-સેફેર તરીકે જાણીતું હતું.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 15:15
4 Iomraidhean Croise  

માટે યરુશાલેમના રાજા અદોની-સેદેકે હેબ્રોનના રાજા હોહામને, તથા યાર્મૂથના રાજા પિરામને, તથા લાખીશના રાજા યાફીઆને, તથા એગ્લોનના રાજા દબીરને આવો સંદેશો મોકલ્યો:


અને યહોશુઆ તથા તેની સાથે સર્વ ઇઝરાયલ પાછા વળીને દબીરમાં આવ્યા; અને તેની સાથે તેઓએ લડાઈ કરી.


અને કાલેબે કહ્યું, “જે કોઈ કિર્યાથ-સેફેરને મારીને સર કરશે, તેને હું મારી દીકરી આખ્સા પરણાવીશ.”


Lean sinn:

Sanasan


Sanasan