યહોશુઆ 13:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 એટલે આર્નોનની ખીણની સરહદ પરના અરોએરથી, ને જે નગર ખીણની મધ્યે છે ત્યાંથી, તથા મેદબાનો આખો સપાટ પ્રદેશ, દીબોન સુધી; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 તેમના પ્રદેશનો વિસ્તાર આર્નોન ખીણને છેડે આવેલા અરોએર અને એ ખીણની મધ્યમાં આવેલા શહેર સુધીનો હતો અને એમાં મેદબાથી દીબોન સુધીના ઉચ્ચપ્રદેશનો સમાવેશ થતો હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તે આર્નોનની ખીણની સરહદ પરના અરોએરથી અને જે નગર ખીણની મધ્યે છે ત્યાંથી, મેદબાનો આખો સપાટ પ્રદેશ, દીબોન સુધી. Faic an caibideilપવિત્ર બાઈબલ9 તેણે આ ભૂમિ આર્નોન ખીણની ધારે આવેલ અરોએરથી અને શહેર કે જે ખીણની વચ્ચે છે અને દીબોનથી મેદબા સુધીનો સમગ્ર સપાટ પ્રદેશ કબ્જે કર્યા હતાં. Faic an caibideil |