Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 13:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 ગાદપુત્રોના વતનનાં નગરો તથા ગામો તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28 ગાદકુળનાં ગોત્રોને વતન તરીકે અપાયેલાં એ શહેરો અને નગરો હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 ગાદપુત્રોના વતનનાં નગરો તથા ગામો તેઓના કુટુંબો પ્રમાણે એ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 ગાદના કુળસમૂહોએ તે ટોળીઓ પ્રમાંણે પ્રાપ્ત કરી, તેમાં શહેરો અને તેના ગામડાઓનો સમાંવેશ થતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 13:28
3 Iomraidhean Croise  

તેઓ બાશાનમાંના ગિલ્યાદમાં, તેના કસબાઓમાં તથા શારોનનાં બધાં ગોચરોમાં તેઓની સરહદ સુધી વસતા હતા.


અને ખીણમાં બેથ-હારામ તથા બેથ-નિમ્રા તથા સુક્કોથ તથા સાફોન, એટલે હેશ્બોનના રાજા સિહોનના રાજ્યનો બાકી રહેલો ભાગ, યર્દન તથા તેનો કાંઠો, યર્દન પાર પૂર્વમાં કિન્‍નેરોથ સમુદ્રના છેડા સુધી.


અને મનાશ્શાના અર્ધકુળને મૂસાએ [વતન] આપ્યું. નએ તે મનાશ્શાના પુત્રોના અર્ધકુળને માટે તે ઓનાં કુટુંબો પ્રમાણે હતું.


Lean sinn:

Sanasan


Sanasan