યહોશુઆ 13:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 હેશ્બોન, તથા સપાટ પ્રદેશમાંના તેનાં સર્વ નગરો; એટલે દીબોન તથા બામોથ-બાલ તથા બેથ-બાલમેઓન; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 વળી, તેમાં હેશ્બોન અને ઉચ્ચપ્રદેશમાં આવેલાં આ નગરોનો પણ સમાવેશ થઈ જતો હતો: દિબોન, બામોથ બઆલ, બેથ- બઆલમેઓન, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 રુબેનીઓને આ પણ પ્રાપ્ત થયું એટલે, હેશ્બોન તથા પર્વતીય પ્રદેશમાંનાં તેના સર્વ નગરો, દીબોન, બામોથ-બાલ તથા બેથ-બાલમેઓન, Faic an caibideilપવિત્ર બાઈબલ17 અને હેશ્બોનની સપાટ ભૂમિ અને તેના બધા નગરો, દીબોન, બામોથ-બઆલ, બેથ-બઆલમેઓન, Faic an caibideil |