Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 13:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને યહોશુઆ ઘરડો ને વયોવૃદ્ધ થયો. અને યહોવાએ તેને કહ્યું, “તું ઘરડો ને વયોવૃદ્ધ થયો છે, તોપણ વતન કરી લેવાની ભૂમિ હજી બહુ બાકી રહી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 યહોશુઆ હવે ઘણો વયોવૃદ્ધ થયો હતો. પ્રભુએ તેને કહ્યું, “તું ઘણો વૃદ્ધ થયો છે, પણ વતન તરીકે કબજે કરી લેવાનો હજી ઘણો પ્રદેશ બાકી રહ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે યહોશુઆ ઘણો વયોવૃદ્ધ થયો, ત્યારે યહોવાહ તેને કહ્યું, “તું વયોવૃદ્ધ થયો છે, પણ વતન કરી લેવાની ઘણી ભૂમિ હજી બાકી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હવે યહોશુઆ ખૂબ વૃદ્ધ થયો હતો અને યહોવાએ તેને કહ્યું, “તું વયોવૃદ્ધ થયો છે, અને હજી બીજાં ઘણાં રાજ્યો જીતવાના બાકી છે, જે આ પ્રમાંણે છે:

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 13:1
12 Iomraidhean Croise  

હવે ઇબ્રાહિમ તથા સારા ઘરડાં હતાં ને તેઓને બહુ વર્ષ થયાં હતાં. અને સારાને સ્‍ત્રીની રીત પ્રમાણે થવાનું બંધ થયું હતું.


હવે દાઉદ રાજા વૃદ્ધ તથા પાકી ઉરનો થયો હતો. તેઓએ તેને વસ્ત્રો ઓઢાડ્યાં, પણ તેને ગરમી આવી નહિ.


અને તે સીમા ત્યાંથી ઊતરીને યર્દન સુધી જાય, ને તેનો છેડો ખારા સમુદ્ર આગળ આવે. એ દેશ તેની ચારે તરફની સીમા પ્રમાણે તમારો થશે.”


“ઇઝરાયલી લોકોને આજ્ઞા કરીને કહે કે, જ્યારે તમે કનાન દેશમાં પહોંચો, (એટલે જે કનાન દેશ તેની સીમાઓ પ્રમાણે તમને વારસા તરીકે મળવાનો છે, )


તેઓને સંતાન નહોતું, કારણ કે એલિસાબેત નિસંતાન હતી; અને તેઓ બન્‍ને ઘણાં ઘરડાં હતાં.


યહોવા તારા ઈશ્વર તે તારી આગળ પાર જશે. તે તારી આગળથી આ દેશજાતિઓનો નાશ કરશે, ને તું તેઓનું વતન પામશે. જેમ યહોવાએ કહ્યું છે તેમ યહોશુઆ તારી આગળ પેલી બાજુ જશે.


જે ભૂમિ હજી બાકી રહી છે તે આ છે: એટલે પલિસ્તીઓનો ને ગશૂરીઓનો આખો પ્રદેશ;


અને હવે જો, યહોવાએ પોતાના કહેવા પ્રમાણે મને આ પિસ્તાળીસ વર્ષ જીવતો રાખ્યો છે, એટલે ઇઝરાયલ અરણ્યમાં ચાલતા હતા તે વખતે યહોવાએ એ વચન મૂસાને આપ્યું હતું ત્યારથી; અને હવે જો, આજે હું પંચાસી વર્ષનો થયો છું.


અને યહોશુઆએ ઇઝરાયલીઓને કહ્યું, “જે દેશ તમારા પિતૃઓના ઈશ્વર યહોવાએ તમને આપ્યો છે, તેનો કબજો લેવા જવાને તમે ક્યાં સુધી ઢીલ કરશો?


અને યહોવાએ યહોશુઆને કહ્યું,


એ બિનાઓ બન્યા પછી, નૂનનો પુત્ર, યહોવાનો સેવક યહોશુઆ, એકસો દશ વર્ષનો થઈને મરણ પામ્યો.


Lean sinn:

Sanasan


Sanasan