Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 12:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 એક યરીખોનો રાજા; એક બેથેલની પાસેના આયનો રાજા; એક યરીખોનો રાજા; એક બેથેલની પાસેના આયનો રાજા;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 ઇઝરાયલી લોકોએ નીચે જણાવેલ રાજાઓને હરાવ્યા: યરીખોનો રાજા,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 મારી નંખાયેલા રાજાઓમાં યરીખોનો રાજા, બેથેલની પાસેના આયનો રાજા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 યરીખોનો રાજા બેથેલની પાસેના આયનો રાજા

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 12:9
4 Iomraidhean Croise  

અને યહોવાએ યહોશુઆએ કહ્યું, “બીશ નહિ, ને ગભરાઈશ નહિ; તારી સાથે સર્વ લડવૈયાઓને લે, ને તેના લોક, ને તેનું નગર, ને તેનો દેશ મેં તારા હાથમાં સ્વાધીન કર્યાં છે.


એ માટે ઇઝરાયલની પાછળ પડ્યા વગરનો એકે પુરુષ આયમાં કે બેથેલમાં રહ્યો નહોતો. અને નગરને નિરાશ્રિત મૂકીને તેઓ ઇઝરાયલની પાછળ પડ્યા.


Lean sinn:

Sanasan


Sanasan