યહોશુઆ 12:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 એટલે પહાડી પ્રદેશમાં, ને નીચાણના પ્રદેશમાં, અરાબામાં, ને ઢોળાવના પ્રદેશમાં, ને અરણ્યમાં, ને નેગેબમાં; હિત્તીઓ, અમોરીઓ, ને કનાનીઓ, પરિઝીઓ, હિવ્વીઓ, ને યબૂસીઓ: Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 એમાં પહાડીપ્રદેશ, પશ્ર્વિમનો તળેટીનો પ્રદેશ, અરાબાનો પ્રદેશ, પૂર્વના ઢોળાવનો પ્રદેશ અને દક્ષિણના સૂકા પ્રદેશનો સમાવેશ થતો હતો. એ પ્રદેશો હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓનું વતન હતું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 આ વિસ્તારમાં પહાડી પ્રદેશ, નીચાણવાળો પ્રદેશ, અરાબા, પર્વતોના ઢોળાવનો પ્રદેશ, અરણ્ય અને નેગેબનો સમાવેશ થતો હતો. તેમાં હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓનો વસવાટ હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ8 આ વિસ્તારમાં યર્દનની ખીણમાં, પૂર્વીય ઢોળાવોમાં, પર્વતીય પ્રદેશોમાં, પશ્ચિમી ટેકરીઓમાં, અરણ્ય પ્રદેશમાં, નેગેબમાં. આ ભૂમિમાં હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓ રહેતા હતા. Faic an caibideil |