Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 12:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને રફાઈઓના કુળમાંના બાકી રહેલામાંનો બાશાનનો રાજા ઓગ, કે જે આશ્તારોથ તથા એડ્રેઈમાં રહેતો હતો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 રફાઇઓના બાકી રહેલા રાજાઓમાંના બાશાનના રાજા ઓગને પણ તેમણે પરાજિત કર્યો. તે આશ્તારોથ તથા એડ્રેઈમાં રહીને રાજ કરતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 રફાઈઓના બાકી રહેલામાંનો બાશાનનો રાજા ઓગ, કે જે આશ્તારોથ તથા એડ્રેઇમાં રહેતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 બાશાનનો રાજા ઓગ, જે રફાઈઓમાંનો છેલ્લો હતો તે આશ્તારોથ અને એડ્રેઈમાં રહેતો હતો;

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 12:4
6 Iomraidhean Croise  

એટલે અમોરીઓનો રાજા સિહોન જે હેશ્બોનમાં રહેતો હતો, ને બાશાનનો રાજા ઓગ જે આશ્તારોથમાં એડ્રેઈ પાસે રહેતો હતો, તેઓને તેણે મારી નાખ્યા ત્યાર પછી;


વળી બાશાનના ઓગનું આખું રાજ્ય [તેઓને] આપ્યું. તે આશ્તારોથ ને એડ્રેઈમાં રાજ કરતો હતો (રફાઈઓમાંના જે બચી રહેલા તેઓમાંથી તે જ બાકી હતો); કેમ કે મૂસાએ તેઓને મારીને હાંકી કાઢ્યા હતા.


અને અડધો ગિલ્યાદ તથા આશ્તારોથ તથા એડ્રેઈ, બાશાનમાં ઓગના રાજ્યનાં નગરો, એ મનાશ્શાના દીકરા માખીરના પુત્રોને માટે, એટલે તેઓનાં કુટુંબો પ્રમાણે, માખીરપુત્રોના અર્ધાભાગને માટે હતાં.


Lean sinn:

Sanasan


Sanasan