Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 11:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તે સર્વ રાજાઓ સાથે યહોશુઆએ ઘણા વખત સુધી લડાઈ કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 એ બધા રાજાઓ સાથે યહોશુઆને લાંબો સમય યુદ્ધ કરવું પડયું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 યહોશુઆએ તે સર્વ રાજાઓ સાથે લાંબા સમય સુધી યુદ્ધ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 આ બધા રાજાઓ સાથે યહોશુઆએ ખૂબ લાંબુ યુદ્ધ કર્યુ હતું.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 11:18
4 Iomraidhean Croise  

એટલે સેઈર પાસેના હાલાક પર્વતથી તે હેર્મોન પર્વતની તળેટીમાંના લબાનોનની ખીણમાં આવેલા બાલ-ગાદ સુધીનો [દેશ કબજે કર્યો] ; અને તેઓના સર્વ રાજાઓને પકડીને તેઓને મારી નાખ્યા.


ગિબ્યોનમાં રહેનારા હિવ્વીઓ સિવાય જેણે ઇઝરાયલ પ્રજાની સાથે સંધિ કરી ને હોય તેવું એક પણ નગર ન હતું. બીજાં બધાં તેઓએ લડાઈ કરીને કબજે કર્યા.


એમ યહોવાએ મૂસાને જે કંઈ કહ્યું હતું તે પ્રમાણે યહોશુઆએ તે દેશ કબજે કર્યો; અને યહોશુઆએ તે દેશ ઇઝરાયલને તેઓનાં કુળો પ્રમાણે હિસ્‍સો પાડીને વતન તરીકે વહેંચી આપ્યો. અને દેશ યુદ્ધથી પરવાર્યો.


Lean sinn:

Sanasan


Sanasan