યહોશુઆ 10:43 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)43 અને યહોશુઆ ને તેની સાથે સર્વ ઇઝરાયલ ગિલ્ગાલની છાવણીમાં પાછા આવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.43 એ પછી યહોશુઆ અને તેના ઇઝરાયલી સૈનિકો ગિલ્ગાલની છાવણીમાં પાછા ફર્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201943 પછી યહોશુઆ અને તેની સાથે આખું ઇઝરાયલ ગિલ્ગાલની છાવણીમાં પાછાં આવ્યાં. Faic an caibideilપવિત્ર બાઈબલ43 આ પછી યહોશુઆ અને તેનું લશ્કર પાછાં ગિલ્ગાલની છાવણીમાં ગયા. Faic an caibideil |