યહોશુઆ 10:41 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 અને કાદેશ-બાર્નેઆથી ગાઝા સુધી તેઓને, તથા ગિબ્યોન સુધી ગોશેનના આખા પ્રદેશને, યહોશુઆએ માર્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.41 યહોશુઆએ કાદેશ-બાર્નિયાથી ગાઝા સુધીનો પ્રદેશ તેમજ ગિબ્યોન સુધીનો આખો ગોશેન પ્રદેશ જીતી લીધો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 કાદેશ બાર્નેઆથી ગાઝા સુધી અને ગોશેનના આખા દેશથી ગિબ્યોન સુધી યહોશુઆએ તેઓને તલવારથી માર્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ41 યહોશુઆએ કાદેશ-બાર્નેઆથી ગાજા સુધી બધાને હરાવ્યાં અને ગિબયોનના શહેર ગોશેનની બધી ભૂમિ. Faic an caibideil |