યહોશુઆ 10:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 અને યહોશુઆ ને તેની સાથે સર્વ ઇઝરાયલ લિબ્નાથી લાખીશમાં ગયા, ને તેની સામે છાવણી કરીને તેની સાથે લડાઈ કરી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.31 એ પછી યહોશુઆ અને ઇઝરાયલી સૈનિકો લિબ્નાથી લાખીશ ગયા અને લાખીશને ઘેરો ઘાલીને તેના પર હુમલો કર્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 પછી યહોશુઆ અને સર્વ ઇઝરાયલ લિબ્નાહથી લાખીશ ગયા. ત્યાં છાવણી કરી અને તેની સામે યુદ્ધ કર્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ31 એ પછી યહોશુઆ અને બધા ઇસ્રાએલી લોકો લિબ્નાહથી લાખીશ ગયાં. તેમણે તે શહેરને ઘેરો ઘાલી તેના પર હુમલો કર્યો. Faic an caibideil |