યહોશુઆ 10:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને તેઓનો વિનાશ થયો ત્યાં સુધી યહોશુઆ તથા ઇઝરાયલી લોકોએ ભારે કતલ કરીને તેઓનો સંહાર કર્યો, અને તેઓમાંના જેઓ બચ્યા તેઓ કોટવાળાં નગરોમાં ભરાઈ ગયા, ત્યારે એમ થયું કે, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 યહોશુઆ અને તેના માણસોએ ભારે ક્તલ ચલાવીને મોટો સંહાર કર્યો; છતાં તેમાંથી કેટલાક નગરકોટની અંદર સલામત સ્થળે નાસી ગયા અને તેથી માર્યા ગયા નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 જયારે યહોશુઆ અને ઇઝરાયલપુત્રોએ ભારે કતલ કરીને તેઓનો સંહાર કર્યો જ્યાં સુધી તેઓ સંપૂર્ણ રીતે નાશ થયા. અને તેઓમાંના જેઓ બચીને ભાગ્યા તેઓ કોટવાળાં નગરોમાં પહોંચી ગયા. Faic an caibideilપવિત્ર બાઈબલ20 યહોશુઆ અને ઇસ્રાએલીઓએ દુશ્મનો માંરવાનું શરૂ કર્યુ અને લગભગ બધાંને માંરી નાખ્યાં. તેઓ કે જે છટકી ગયાં કિલ્લાવાળા શહેરોમાં સંતાયા. થોડા બચી ગયા તેમણે કિલ્લાબંધ શહેરોમાં આશ્રય લીધો. Faic an caibideil |