Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 1:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને યહોશુઆએ લોકોના અધિકારીઓને એવી આજ્ઞા આપી,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 પછી યહોશુઆએ લોકોના આગેવાનોને આવી સૂચના આપી:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પછી યહોશુઆએ લોકોના આગેવાનોને આજ્ઞા આપી,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 ત્યારબાદ યહોશુઆએ લોકોના આગેવાનોને આ પ્રમાંણે આજ્ઞા કરી કે,

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 1:10
3 Iomraidhean Croise  

“તમે છાવણીમાં ફરો, અને લોકોને એવી આજ્ઞા આપો; ‘તમે તમારે માટે સીધાં તૈયાર કરો; કેમ કે જે દેશ તમારા ઈશ્વર યહોવા તમને વતન તરીકે આપે છે, તે પ્રાપ્ત કરવાને તમારે ત્રણ દિવસની અંદર આ યર્દન ઊતરીને ત્યાં જવાનું છે.”


શું મેં તને આજ્ઞા આપી નથી? બળવાન તથા હિમ્‍મતવાન થા. ભયભીત ન થા, ને ગભરાતો નહિ; કારણ કે જ્યાં કંઈ તું જાય છે, ત્યાં તારા ઈશ્વર યહોવા તારી સાથે છે.”


અને ત્રણ દિવસ પછી એમ થયું કે આગેવાનો છાવણીમાં ફરી વળ્યા.


Lean sinn:

Sanasan


Sanasan