યૂના 4:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 ત્યારે યહોવાએ કહ્યું, “તું ગુસ્સે થાય છે એ તું શું સારું કરે છે?” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 પ્રભુએ તેને કહ્યું, “તું આમ ગુસ્સે થાય છે તે વાજબી છે?” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ઈશ્વરે કહ્યું, “ગુસ્સે થાય છે એ તું શું સારું કરે છે?” Faic an caibideilપવિત્ર બાઈબલ4 પછી યહોવાએ કહ્યું, “તું આમ ગુસ્સે થાય છે તે શું યોગ્ય છે?” Faic an caibideil |