યોએલ 3:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 જુઓ, જ્યાં તમે તેઓને વેચ્યા છે ત્યાંથી હું તેમને ઉશ્કેરીને તે સ્થાનમાંથી તેમને કાઢી લાવીશ, ને તમારું વૈર તમારા જ માથા પર પાછું વાળીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 હવે તમે તેમને જ્યાં વેચી દીધા છે તે સ્થાનોમાં હું તેમને મુક્ત કરીશ. તમે તેમના પ્રત્યે જેવું વર્તન દાખવ્યું છે તેવું જ વર્તન હું તમારા પ્રત્યે દાખવીશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 જુઓ, જ્યાં તમે તેઓને વેચ્યાં છે ત્યાંથી હું તેમને છોડાવી લાવીશ. અને તમારું વૈર તમારા જ માથા પર પાછું વાળીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ7 પરંતુ હવે હું તમે તેમને જ્યાં વેચ્યાં છે ત્યાંથી જગાડીશ અને તમે જે કર્યું છે તે સમાન જ હું તમારી સાથે કરીશ. Faic an caibideil |