અયૂબ 8:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 જો તે નાશ પામે તો તેની જગા તેનો નકાર કરશે કે, ‘મેં તને જોયો જ નથી.’ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 પણ જ્યારે એ વેલો તેની જગામાંથી ઉખેડી નંખાય છે, ત્યારે એ ત્યાં હતો કે નહિ તેની કોઈને ખબર પણ પડશે નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 જો તે નાશ પામે તો તેની જગા તેનો નકાર કરશે કે, ‘મેં તને જોયો જ નથી.’ Faic an caibideilપવિત્ર બાઈબલ18 પણ જો એને એકવાર ઊખેડવામાં આવે તો પછી એ ઊગ્યાં હતાં કે નહિ એની ખબર પણ પડે નહિ. Faic an caibideil |