Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 6:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “જો મારી વિપત્તિનો માત્ર તોલ થાય, અને મારું સંકટ એકત્ર કરીને ત્રાજવામાં મુકાય તો કેવું સારું!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 “જો મારી વેદનાને તોલવામાં આવે, અને મારા સમગ્ર દુ:ખને ત્રાજવામાં મૂકવામાં આવે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “અરે, મારી વિપત્તિઓનો તોલ થાય, અને મારું સંકટ એકત્ર કરીને ત્રાજવે તોલી શકાય તો કેવું સારું!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “અરે! મારા દુ:ખો અને વેદનાઓને ત્રાજવે તોળી શકાય એમ હોત તો!

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 6:2
5 Iomraidhean Croise  

“આજ પણ મારી ફરિયાદ કષ્ટમય છે; મારા કણવા કરતાં મારો ઘા ભારે છે.


(તો અદલ ત્રાજવામાં મને તોળવો જોઈએ કે, ઈશ્વર મારું પ્રામાણિકપણું જાણે;)


પણ હમણાં તારા પર [સંકટ] આવી પડયું છે, ત્યારે તું શિથિલ બની જાય છે; તે તારો સ્પર્શ કરે છે, એટલે તું ગભરાઈ જાય છે.


ત્યારે અયૂબે ઉત્તર આપ્યો,


અંત:કરણ પોતે પોતાની વેદના જાણે છે; અને પારકો તેના આનંદમાં હાથ નાખી શક્તો નથી.


Lean sinn:

Sanasan


Sanasan