અયૂબ 5:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 કેમ કે વિપત્તિ ધૂળમાંથી નીકળી આવતી નથી, અને સંકટ ભૂમિમાંથી ઊગતું નથી; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 આપત્તિ કંઈ ધરતીમાંથી ઊગતી નથી, અથવા સંકટ ભૂમિમાંથી ફૂટતું નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 કેમ કે વિપત્તિઓ ધૂળમાંથી બહાર આવતી નથી. અને મુશ્કેલીઓ જમીનમાંથી ઊગતી નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ6 જટિલ સમસ્યાઓ ધરતીમાંથી નથી ઉગતી, અને મુશ્કેલીઓ જમીનમાંથી નથી ફૂટતી. Faic an caibideil |