Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 41:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તારો હાથ તેના ઉપર મૂકી જો; [ત્યારે જે] યુદ્ધ થાય તેનું સ્મરણ કરીને તું ફરી એવું ન કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 એક વાર એને અડકી તો જો; પછી જે યુદ્ધ મચે તેને યાદ કરીને તું ક્યારેય ફરી એવું નહિ કરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તારો હાથ તેના પર મૂકી જો, ત્યારે જે યુદ્ધ થાય તેને યાદ કરીને તું ફરી એવું કરીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 “તારો હાથ તેના માથા પર મૂકશે ત્યારે જે યુદ્ધ થશે તે તને લાંબા સમય સુધી યાદ રહેશે. તું ફરીથી એવું ક્યારેય કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 41:8
5 Iomraidhean Croise  

ઇઝરાયલના રાજાએ ઉત્તર આપ્યો, “તેને કહો કે, જે જન [શસ્ત્ર] ધારણ કરે તેણે [શસ્ત્ર અંગ પરથી] ઉતારનારની જેમ ફુલાશ મારવી નહિ.”


પણ તેઓએ અતિશય ભયભીત થઈને કહ્યુ, ”જુઓ, બે રાજાઓ યેહૂ સામે ટકી ન શક્યા, તો આપણે કેમ કરી ટકી શકીશું?”


શું તેની ચામડીને પાંખવાળાં ભાલોડાંથી કે તેના માથાને મચ્છી મારવાના ભાલાથી ભરી શકે છે?


તે વિષેની આશા નિષ્ફળ છે; શું તેને જોઈને જ કોઈના હાંજા ગગડી ન જાય?


Lean sinn:

Sanasan


Sanasan