Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 41:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પક્ષી સાથે તું રમે છે તેમ તેની સાથે તું રમશે શું? અથવા તારી કુમારિકાઓને માટે તેને તું બાંધશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 શું તું તેને પક્ષીની જેમ રમાડી શકે? અથવા તારી કુમારિકાઓ માટે તેને લગામ પહેરાવશે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તું જેમ પક્ષીની સાથે તેમ તેની સાથે રમી શકશે? શું તું તેને દોરડેથી બાંધશે જેથી તારી કુમારિકાઓ તેની સાથે રમી શકે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 શું તું તેની સાથે પાળેલા પક્ષીઓની જેમ રમી શકશે? શું તું તેને દોરડેથી બાંધશે જેથી તારી નોકરાણીઓ તેની સાથે રમી શકે?

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 41:5
5 Iomraidhean Croise  

તે નદીઓને વહેતી બંધ કરી દે છે; અને ગુપ્ત વસ્તુને તે જાહેરમાં લાવે છે.


શું તું જંગલી બળદને અછોડાથી બાંધીને [ખેતરના] ચાસમાં ચલાવી શકે છે? કે શું તે તારી મરજી પ્રમાણે [ચાલીને] ખીણનાં ખેતરો ખેડશે?


શું તે તારી સાથે એવો કરાર કરશે કે, તું તેને હમેશને માટે ચાકર રાખે?


શું [માછીઓ] તેનો વેપાર કરશે? શું તેઓ તેને વેપારીઓમાં વહેંચી આપશે?


Lean sinn:

Sanasan


Sanasan