અયૂબ 4:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 શું તેઓનો વૈભવ લોપ થતો નથી? તેઓ મરી જાય છે, અને વળી જ્ઞાનરહિત [ચાલ્યા જાય છે]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 તેમના તંબૂની મેખો ઉખાડી લેવામાં આવે છે, અને તેઓ જ્ઞાન વિના મૃત્યુ પામે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 શું તેઓનો વૈભવ જતો રહેતો નથી? તેઓ મરી જાય છે; તેઓ જ્ઞાનવગર મૃત્યુ પામે છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ21 જો તેઓના તંબૂના દોરડાં ઉપર તાણ્યાં હોય તો આ લોકો ડહાપણ રહિત મરી જાય છે.’” Faic an caibideil |