અયૂબ 34:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 હવે જો [તને] બુદ્ધિ [હોય] તો આ મારું સાંભળ; મારો બોધ ધ્યાનમાં લે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 તારામાં જરા ય સમજ હોય, તો મારી વાત સાંભળ; મારા શબ્દો કાને ધર. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 જો તમારામાં સમજશક્તિ હોય તો, મને સાંભળો; મારા શબ્દો ધ્યાનમાં રાખો. Faic an caibideilપવિત્ર બાઈબલ16 “જો તમારામાં સમજ શકિત હોય તો મને સાંભળો! મારા શબ્દો ધ્યાનમાં રાખો. Faic an caibideil |