અયૂબ 33:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 મારા શબ્દો મારા અંત:કરણનું પ્રામાણિકપણું પ્રગટ કરશે; મારું મન જે સત્ય સમજે છે તે જ મારા હોઠો બોલશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 મારા શબ્દો મારા મનની નિખાલસતા પ્રગટ કરશે, અને મારા હોઠો સચ્ચાઈથી જ્ઞાન પ્રગટ કરશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 મારા શબ્દો મારું અંતઃકરણ પ્રગટ કરશે; મારા હોઠો જાણે છે કે જે સત્ય છે તે જ હું બોલીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ3 મારું હૃદય પવિત્ર છે, તેથી હું પ્રામાણિકતાથી બોલીશ, મારા હોઠો હું જે જાણું છું એ વિશે સચ્ચાઇથી બોલશે. Faic an caibideil |