Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 33:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 હવે મેં મારું મુખ ઉઘાડયું છે, મારા મુખમાં મારી જીભ બોલવા ઊપડી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 જુઓ, હું મારું મુખ ઉઘાડું છું, અને મારી જીભ મારા મુખમાં બોલવા ઊપડી છે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 જો, હવે મેં મારું મુખ ખોલ્યું છે; મારા મુખમાં મારી જીભ બોલવાની તૈયારીમાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 જો, હવે મેં મારું મોં ખોલ્યું છે, મારી જીભ બોલવાની તૈયારીમાં છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 33:2
6 Iomraidhean Croise  

એ પછી અયૂબે પોતાનું મુખ ઉઘાડીને પોતાના [જન્મ] દિવસને શાપ આપ્યો.


(હા, શાપ દઈને તેનો જીવ જાય એવું માગીને મારા મોંને મેં પાપ કરવા દીધું નહિ;)


હવે, હે અયૂબ, કૃપા કરીને મારું કહેવું સાંભળ, અને મારા સર્વ શબ્દો પર ધ્યાન આપ.


મારા શબ્દો મારા અંત:કરણનું પ્રામાણિકપણું પ્રગટ કરશે; મારું મન જે સત્ય સમજે છે તે જ મારા હોઠો બોલશે.


હું દ્દષ્ટાંત કહીને મારું મુખ ઉઘાડીશ; હું પુરાણી ગૂઢ વાતો ઉચ્ચારીશ કે,


અને તેમણે પોતાનું મોં ઉઘાડીને તેઓને ઉપદેશ કરતાં કહ્યું,


Lean sinn:

Sanasan


Sanasan