Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 32:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અલિહૂ અયૂબ સાથે વાત કરવાની વાટ જોઈ રહ્યો હતો, કેમ કે તેઓ એના કરતાં ઉંમરમાં મોટા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 પેલા ત્રણ પુરુષો એલીહૂથી વયમાં મોટા હોવાથી તેઓ બોલતા હતા ત્યાં સુધી તેણે રાહ જોઈ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 હવે અલીહૂ અયૂબ સાથે વાર્તાલાપ કરવાની રાહ જોઈ રહ્યો હતો, કારણ કે અન્ય લોકો તેના કરતા વડીલ હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તેઓ બોલતા હતાં ત્યારે અલીહૂ બોલ્યા વિના બેસી રહ્યો હતો, કારણકે તેઓ એનાથી ઉંમરમાં મોટા હતા;

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 32:4
6 Iomraidhean Croise  

વળી તેના ત્રણ મિત્રો વિરુદ્ધ પણ તેને ક્રોધ ચઢયો, કેમ કે તેઓ તેની વાતોનો ઉત્તર આપી શક્યા નહોતા, તોપણ તેઓએ અયૂબને દોષપાત્ર ઠરાવ્યો હતો.


અલિહૂએ જોયું કે, એ ત્રણ માણસોના મુખમાંથી ઉત્તર નીકળતો નથી ત્યારે તેને ક્રોધ ચઢયો.


સાંભળ્યા પહેલાં ઉત્તર આપવામાં મૂર્ખાઈ તથા લજ્જા છે.


ફાડવાનો સમય અને સીવવાનો સમય; ચૂપ રહેવાનો સમય અને બોલવાનો સમય;


તું પળિયાંવાળા માથાની સમક્ષ ઊભો થા, ને વૃદ્ધ માણસના મોંને માન આપ, ને તારા ઈશ્વરનો ડર રાખ; હું યહોવા છું.


Lean sinn:

Sanasan


Sanasan