અયૂબ 32:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 શું બોલવું એ તમે શોધતા હતા, ત્યાં સુધી મેં તમારા શબ્દોની રાહ જોઈ, અને તમારી દલીલો સાંભળવાને હું લક્ષ આપી રહ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 મેં તમારાં ડહાપણભર્યાં કથનો ધ્યનથી સાંભળ્યાં હતાં, અને તમે દલીલો શોધતા હતા, ત્યારે મેં તમારા શબ્દોની રાહ જોઈ હતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 જુઓ, જ્યારે તમે વિચારતા હતા કે શું બોલવું; મેં તમારા શબ્દોની રાહ જોઈ અને મેં તમારી દલીલો સાંભળી. Faic an caibideilપવિત્ર બાઈબલ11 જુઓ, જ્યારે તમે બોલતા હતા ત્યારે મેં રાહ જોઇ. જ્યારે તમે શબ્દો શોધતા હતા, હું તમારી દલીલો સાંભળતો હતો. Faic an caibideil |