અયૂબ 30:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 દુકાળ તથા ભૂખથી તેઓ લેવાઈ ગયેલા છે, ઉજ્જડ તથા વેરાન મુલકના અંધકારમાં તેઓ સૂકી જમીન [નાં ઢેફાં] કરડે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 તેઓ તંગી અને ભૂખથી લેવાઈ ગયા હતા; અને ઉજ્જડ અને નિર્જન જગાઓમાં રાત્રે સૂકાં મૂળિયાં ચાવતા હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 દુકાળ તથા ભૂખથી તેઓ લેવાઈ ગયા છે; ઉજ્જડ તથા વેરાન જગ્યાના અંધકારમાં તેઓ અરણ્યની સૂકી ધૂળ ખાય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ3 ખાવા માટે કંઇ ન હોવાને કારણે તેઓ ભૂખ્યા રહે છે. તેથી તેઓ રણની સૂકી ધૂળ ખાય છે. Faic an caibideil |