Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 30:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 હા, જે માણસોનું બળ નાશ પામ્યું છે, તેઓના બાહુબળથી મને શો લાભ થાય?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 જે માણસોનો જુસ્સો ખતમ થઈ ગયો તેમના બાહુબળથી મને શો લાભ થાય?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 હા, જે માણસોનું બળ નાશ પામ્યું છે તેઓના બાહુબળથી મને શો લાભ થાય?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 એ યુવાન માણસોના પિતાઓ મને મદદ કરવા માટે ખૂબ નિર્બળ છે. તેઓ વૃદ્ધ અને થાકેલા છે. તેઓના સ્નાયુઓ હવે મજબૂત અને કઠણ રહ્યાં નથી.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 30:2
3 Iomraidhean Croise  

પણ હવે મારા કરતાં નાનાઓ, જેઓના પિતાઓને હું મારા ટોળાના કૂતરાઓની પંક્તિમાં પણ ન મૂકું તેટલા હલકા ગણતો, તેઓ આજે મને હસી કાઢે છે.


દુકાળ તથા ભૂખથી તેઓ લેવાઈ ગયેલા છે, ઉજ્જડ તથા વેરાન મુલકના અંધકારમાં તેઓ સૂકી જમીન [નાં ઢેફાં] કરડે છે.


વળી તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સરજનહારનું સ્મરણ કર; માઠા દિવસો આવ્યા પહેલાં, વળી જે વર્ષો વિષે તું એમ કહેશે, “તેમાં મને કંઈ સુખ નથી” તે નજીક આવ્યા પહેલાં, [તેનું સ્મરણ કર] ;


Lean sinn:

Sanasan


Sanasan