અયૂબ 3:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 એ પછી અયૂબે પોતાનું મુખ ઉઘાડીને પોતાના [જન્મ] દિવસને શાપ આપ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 આખરે યોબ બોલી ઊઠયો અને તેણે પોતાના જન્મદિવસને શાપ દીધો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 એ પછી અયૂબે પોતાનું મુખ ઉઘાડીને પોતાના જન્મદિવસને શાપ આપ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ1 અયૂબ જન્મ્યો હતો તે દિવસને શાપ દે છે. Faic an caibideil |