અયૂબ 22:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તેં થાકેલાંને પીવાને પાણી આપ્યું નથી, અને ભૂખ્યાંઓને તેં રોટલી મળવા દીધી નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 થાકેલાંને પીવાનું પાણી ય આપ્યું નથી, અને ભૂખ્યાંને ભોજનથી વંચિત રાખ્યાં છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તમે થાકેલાને પીવાને પાણી આપ્યું નથી; તમે ભૂખ્યાને રોટલી આપી નથી, Faic an caibideilપવિત્ર બાઈબલ7 કદાચ તમે તરસ્યાને પાણી પાયું નહિ હોય, તમે ભૂખ્યાને રોટલો આપ્યો નહિ હોય. Faic an caibideil |