અયૂબ 22:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 શું તારી દુષ્ટતા ઘણી નથી? અને તારા અન્યાયોનો તો કંઈ પાર નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 ના, એ તો તારી ઘોર દુષ્ટતાનું પરિણામ છે; તારા અપરાધોનો પાર નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 શું તારી દુષ્ટતા ઘણી નથી? તારા અન્યાય તો પાર વિનાના છે. Faic an caibideilપવિત્ર બાઈબલ5 તારા અનિષ્ટો ઘણા ભયંકર છે, તારાં પાપ પાર વિનાનાં છે. Faic an caibideil |