અયૂબ 22:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 હવે તેમની ઓળખાણ કર, અને શાંતિમાં રહે; તેથી તારું ભલું થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 તેથી યોબ, તું ઈશ્વર સાથે સમાધાન કર અને શાંતિ સ્થાપ; તેમ કરવાથી જ તારું ભલું થશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 હવે ઈશ્વરની સાથે સુલેહ કર અને શાંતિમાં રહે; જેથી તારું ભલું થશે. Faic an caibideilપવિત્ર બાઈબલ21 “અયૂબ, હવે તું તારી જાત દેવને સમર્પિત કરી દે, અને તેની સાથે સુલેહ કર, જેથી તારું ભલું થશે. Faic an caibideil |