Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 22:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “શું માણસ ઈશ્વરને લાભકારક હોઈ શકે? નિશ્ચે ડાહ્યો માણસ પોતાને જ લાભકારક હોય એ ખરું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 “શું કોઈ માણસ ઈશ્વરને ઉપયોગી થાય ખરો? અરે, કોઈ મહાજ્ઞાની માણસ પણ ઈશ્વરને લાભકારક નીવડે ખરો?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “શું માણસ ઈશ્વરને લાભકારક હોઈ શકે? શું ડાહ્યો માણસ પોતાને જ લાભકારક હોય એ સાચું છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “શું કોઇપણ માણસ દેવને ઉપયોગી છે? ડાહ્યામાં ડાહ્યો માણસ પણ દેવને ઉપયોગી છે ખરો?

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 22:2
15 Iomraidhean Croise  

સર્વશક્તિમાન કોણ છે કે, અમે તેની સેવા કરીએ? અમે તેની પ્રાર્થના કરીએ તો તેથી અમને શો લાભ થાય?’


ત્યારે અલિફાઝ તેમાનીએ ઉત્તર આપ્યો,


તું ન્યાયી હોય તો તેમાં સર્વશક્તિમાનને શો આનંદ થાય? અને તું તારા માર્ગો સીધા કરે તેમાં [તેને] શો લાભ થાય?


માણસ કોણ માત્ર છે કે, તમે તેને મોટો કરો, અને તમે તેના પર મન લગાડો?


મેં યહોવાને કહ્યું છે, “તમે મારા ઈશ્વર છો; તમારા વગર મારું કોઈ હિત નથી.”


જો તું જ્ઞાની હોય, તો તારે પોતાને માટે તું જ્ઞાની છે; અને જો તું તિરસ્કાર કરતો હોય, તો તારે એકલાને જ તે [નું ફળ] ભોગવવું પડશે.


અને જો તારી જમણી આંખ તને ઠોકર ખવડાવે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અવયવોમાંના એકનો નાશ થાય, ને તારું આખું શરીર નરકમાં ન નંખાય, એ તને ગુણકારક છે.


તેમ જ આજ્ઞાઓ તમને આપેલી છે તે સર્વ પાળ્યા પછી તમારે પણ એમ કહેવું કે, ‘અમે નકામા ચાકરો છીએ; કેમ કે જે કરવાની અમારી ફરજ હતી તે જ અમે કર્યું છે.’”


તેમને માણસોના હાથની સેવા જોઈતી નથી, કેમ કે તેમને કશાની ગરજ નથી. જીવન, ‍ શ્વાસોચ્છવાસ તથા સર્વ વસ્તુઓ તે પોતે સર્વને આપે છે.


અને યહોવાની જે આજ્ઞાઓ, તેમના વિધિઓ, હું તારા હિતાર્થે આજે તને ફરમાવું છું તે તું પાળે તે સિવાય યહોવા તારા ઈશ્વર તારી પાસે શું માગે છે?


Lean sinn:

Sanasan


Sanasan