Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 21:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેમનાં વંશજો તેમની સાથે તેમની નજર આગળ અને તેમનાં સંતાનો તેમની આંખો આગળ આબાદ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તેમનાં સંતાન તેમની હયાતીમાં જ પગભર થાય છે અને તેમના વંશજો તેમની નજર સામે જ સમૃદ્ધ બને છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 દુર્જનો તેઓનાં સંતાનોને મોટાં થતાં જુએ છે. દુર્જનો પોતાનાં પૌત્ર-પૌત્રીઓને જોવા માટે જીવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 દુષ્ટ લોકો તેમના સંતાનોને મોટાં થતા જુએ છે. દુષ્ટ લોકો પોતાના પૌત્ર-પૌત્રીઓને જોવા માટે જીવે છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 21:8
8 Iomraidhean Croise  

તેના લોકમાં તેનો પુત્ર કે પૌત્ર હશે નહિ; જે ઘરમાં તે રહેતો હતો તેમાં કોઈ બાકી રહેશે નહિ.


તેનાં સંતાન દરિદ્રીઓની મહેરબાની શોધશે, અને તેના હાથ તેનું ધન પાછું પામશે.


તેના ઘરની સમૃદ્ધિ લોપ થશે, [ઈશ્વર] ના કોપને દિવસે તે વહી જશે.


તેમનાં ઘર ભય વગર સહીસલામત છે, અને ઈશ્વરની સોટી તેઓ ઉપર પડતી નથી.


હે યહોવા, તમારા હાથ વડે માણસોથી, કે જેઓનો ભાગ આ જિંદગીમાં છે તેવાં આ જગતનાં માણસોથી મારા જીવને બચાવો, જેઓનું પેટ તમે તમારા દ્રવ્યથી ભરો છો; અને તેઓ છોકરાં વડે સંતુષ્ટ થાય છે, અને પોતાની બાકી રહેલી મિલકતનો વારસો પોતાનાં બાળકોને માટે મૂકી પણ જાય છે.


છોકરાંનાં છોકરાં વૃદ્ધ પુરુષનો મુગટ છે; અને છોકરાંનો મહિમા તેઓના પિતાઓ છે.


તેઓ નકામી મહેનત કરશે નહિ, ને ત્રાસ પામવા માટે પ્રજા સહિત તેઓ યહોવાના આશીર્વાદિતોનાં સંતાન છે


Lean sinn:

Sanasan


Sanasan