અયૂબ 20:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 જો તેનો યશ આકાશ સુધી ચઢે અને તેનું માથું આભ સુધી પહોંચે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 તેની ઉન્નતિ આકાશ સુધી પહોંચે, અને તેનું માથું વાદળાંને ય આંબી જાય, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેનો યશ આકાશ સુધી પહોંચે, અને તેનું મસ્તક આભ સુધી પહોંચે, Faic an caibideilપવિત્ર બાઈબલ6 એનું ઘમંડ ભલેને આકાશ જેટલું ઉંચુ થાય, એનું મસ્તક ભલેને વાદળોને આંબી જાય; Faic an caibideil |