અયૂબ 20:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તે સર્પોનું ઝેર ચૂસશે; નાગનો દંશ તેનો સંહાર કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 દુષ્ટે સાપનું ઝેર ચૂસવું પડશે, અને નાગનો ક્તિલ ડંખ તેને હણી નાખશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તે સર્પનું ઝેર ચૂસશે; નાગનો ડંખ તેને મારી નાખશે. Faic an caibideilપવિત્ર બાઈબલ16 એણે જે શોષી લીધું હતું તે સાપનું ઝેર હતું. સાપનો એ ડંખ એને મારી નાંખે છે. Faic an caibideil |