અયૂબ 18:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 હા, દુષ્ટોનો દીવો હોલવી નાખવામાં આવશે, અને તેના અગ્નિની ચિનગારી ચમકશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 સાચે જ દુષ્ટનો દીવો ઓલવી નાખવામાં આવશે, અને તેના અગ્નિની જ્યોત ફરી પ્રજ્વલિત થશે નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 હા, દુષ્ટ લોકોનો દીવો હોલવી નાખવામાં આવશે; તેનો અગ્નિ બળતો બંધ થઈ જશે. Faic an caibideilપવિત્ર બાઈબલ5 “હા, દુષ્ટ લોકોનું તેજ બહાર ચાલ્યું જશે. તેનો અગ્નિ બળતો બંધ થઇ જશે. Faic an caibideil |